15 ઓક્ટોબર 2012
by vaishvikmodhpariwar
in અવર્ગીકૃત
પ્રાર્થનાચિઠ્ઠી
શ્રીભગવાનભાઈઈશ્વ્રરભાઈપરમાત્મા(શંખચક્રવાળા) સ્વર્ગલોક, (નર્કનીસામે), વાદળાનીવચ્ચે મુ.આકાશ. પ્રિયમિત્રભગવાન, જયભારતસાથજણાવાનુંકેહુંતારાભવ્યમંદિરથીથોડેદૂરઆવેલીએકસરકારીશાળાના૭માંધોરણમાંભણુછું.મારાપિતાજીદાણાપીઠમાંમજૂરીકરેછેઅને મારીમાંરોજબીજાનાંઘરકામકરવાજાયછે.’હુંશુંકામભણુંછું’ એનીમારા માં– બાપનેખબરનથી.કદાચશિષ્યવૃતિનાપૈસાઅનેમફતજમવાનુંનિશાળમાંથીમળે છેએટલેમારામાં–બાપમનેરોજનિશાળેધકેલેછે.ભગવાન,બે–ચારસવાલોપૂછવા માટેમેંતનેપત્રલખ્યોછે.મારાસાહેબેકિધુ’તુકેતુસાચીવાતજરૂર સાંભળેછે…! પ્રશ્ન – ૧ . હુંરોજસાંજેતારામંદિરેઆવુંછુંઅનેનિયમિતસવારેનિશાળે જાવછુંપણહેભગવાનતારીઉપરઆરસપહાણનુંમંદિરનેએ.સી. છેઅનેમારી નિશાળમાંઉપરછાપરુ’યકેમનથી…દરચોમાસેપાણીટપકેછે,આમનેસમજાતુનથી…! પ્રશ્ન – ૨ . તનેરોજ૩૨ભાતનાંપકવાનપીરસાયછેનેતુંતોખાતો’યનથી…અને હુંદરરોજબપોરેમધ્યાહ્મભોજનનાએકમુઠ્ઠીભાતથીભૂખ્યોઘરેજાઉંછું…! આવુંકેમ…? પ્રશ્ન – ૩ . મારીનાનીબેનનાંફાટેલાફ્રોકઉપરકોઈથીગડુ’યમારતુંનથી અનેતારાપચરંગીનવાનવાંવાઘા…!સાચુંકહુંભગવાનહુંરોજતનેનહી, તારા કપડાજોવાઆવુંછું…! પ્રશ્ન – ૪ . તારાપ્રસંગેલાખોમાણસોમંદિરેસમાતાનથીઅને૨૬મી જાન્યુઆરીઅને૧૫મીઓગસ્ટેજ્યારેહુંબેમહિનાથીમહેનતકરેલું દેશભક્તિગીતરજુંકરુછુંત્યારે,સામેહોયછેમાત્રમારાશિક્ષકો…ને બાળકો… હેઈશ્વરતારામંદિરેજેસમાતાનથીઈબધાય “મારામંદિરે” કેમ ડોકાતાનથી…! પ્રશ્ન – ૫ . તનેખોટુલાગેતોભલેલાગેપણમારાગામમાંએકફાઇવસ્ટારહોટલ જેવુંમંદિરછે’નેએકમંદિરજેવીપ્રાથમિકશાળાછે.પ્રભુ ! મેંસાભળ્યું છેકેતુંતોઅમારીબનાવેલીમૂર્તિછો,તો’યઆવીજલજલાટછોઅનેઅમેતો તારીબનાવેલીમૂર્તિછીએ,તો’યઆમારાચહેરાઉપરનૂરકેમનથી…? શક્યહોયતોપાંચેયનાજવાબઆપજે…મનેવાર્ષિકપરીક્ષામાંકામલાગે…!ભગવાન મારેખૂબઆગળભણવુંછેડોક્ટરથવુંછેપણમારામાં–બાપપાસેફિનાકે ટ્યૂશનનાપૈસાનથી…તુંજોતારીએકદિવસનીતારીદાનપેટીમનેમોકલેનેતો હુંઆખીજિંદગીભણીશકું…વિચારીનેકે’જે…! હુંજાણુંછુંતારે’યઘણાયને પૂછવુંપડેએમછે. પરંતુ૭માંધોરણનીવાર્ષિકપરીક્ષાજોતુંમારામાંધ્યાનનહીઆપેતોમારા બાપુમનેસામેચાવાળાનીહોટલેરોજનારૂ.પાંચનાભવ્યપગારથીનોકરીએરાખી દેશે…! નેપછીઆખીજિંદગીહુંતારાશ્રીમંતભક્તોનેચાપાઈશ…પણતારીહારે કીટ્ટાકરીનાખીશ…! જલ્દીકરજેભગવાન…સમયબહુંઓછોછેતારીપસે…અનેમારીપાસેપણ…! લી. એકસરકારીશાળાનોગરીબવિદ્યાર્થી અથવા ભારતનાએકભાવિમજૂરનાવંદેમાતરમ્.
|
Previous DR. CHANDRAVADAN MISTRY