Ambaji

Ambaji

Ambaji

જન્મકુંડળી

kundali

kundali

જ્યોતિષશાસ્ત્ર,

અનંત આકાશમાં અસંખ્ય જ્યોતિપિંડો નજરે પડે છે. પૃથ્વીના પરિધમાં આવતા તારકસમૂહનો એક પ્રકાશપટલ કલ્પવામાં આવ્યો છે. એને ભચક્ર કહે છે. એના સત્તાવીશ ભાગ પાડી સત્તાવીશ નક્ષત્રો નક્કી કરવામાં આવ્યાં છે. ગણતરીની સરળતા ખાતર ‘અભિજિત’ નામનુ વધારાનું એક નક્ષત્ર ઉમેરી કુલ અઠ્ઠાવીસ નક્ષત્ર નિર્ધારિત કર્યા છે.

નક્ષત્રોનાં નામ :

અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મુળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત, શ્રવણ, ધનિષ્ટા, શતતારા, પૂર્વાભાદ્રા, ઉત્તરાભાદ્રા, રેવતી.

પ્રત્યેક નક્ષત્રને ચાર ભાગમાં વિભાજિત કરી એને ચરણ કહેવામાં આવ્યા છે. આ ચરણોના ચોક્કસ અક્ષર નક્કી કરવામાં આવ્યા છે. જાતકના જન્મકાલીન નક્ષત્ર અને એના ચરણાક્ષર પર એનું નામ રાખવામાં આવે છે.

કરણોનાં નામ :

બલ, બાલવ, કૌલવ, તૈતિલ, ગર, વણિજ, વિષ્ટિ, શકુનિ, ચતુષ્પદ, નાગ, કિંસ્તુધ્ન, આ કરણોનાં નામ છે. પ્રત્યેક કરણમાં કરવાનાં કાર્યોની વિગતો આગળ વિસ્તારમાં આપવામાં આવશે.

યોગ

સુર્ય, ચંદ્રની આકાશીય સ્થિતિ જાણવા ૨૭ યોગો ઉત્પન્ન કરવામાં આવ્યા છે. આ સ્થિતિના જ્ઞાન માટે સૂર્ય- ચંદ્રના ભોગનો સરવાળો ૧૩ અંશ ૨૦ કળા થાય તેને એક યોગ કહે છે. આમ ૩૬૦ અંશ પૂરા થવા માટે ૨૭ યોગો થાય છે.
તે આ પ્રમાણે છે

વિષ્કંભ, પ્રીતિ, આયુષ્યમાન, સૌભાગ્ય, શોભન, અતિગંડ, સુકર્મો, ધ્રુતિ, શૂળ, ગંડ, વૃદ્ધિ, ધ્રુવ, વ્યાધાત, હર્ષલ, વજૂ

સિદ્ધિ, વ્યતિપાત, વરીયાન, પરિઘ, શિવ, સિદ્ધિ, સાધ્ય, શુભ, શુકલ, બ્રહ્મ, ઐંદ્ર, વૈધૃતિ,

રવ્યાદિ સાત ગ્રહોની રોજની અસરો જાણવા માટે વાર ઉત્પન્ન કરવામાં આવ્યા છે.
વાર એક સુર્યોદયથી બીજા સૂર્યોદય સુધી ગણવામાં આવે છે.
વાર સાત છે. સોમ, બુધ, ગુરુ અને શુક્ર શુભ ગણાય છે.

વાર

રવિ, મંગળ અને શનિ ક્રૂર વાર ગણાય છે.

તિથિ :

ચંદ્રની એક કળાને તિથિ કહેવામાં આવે છે. એકમથી પૂનમ સુધીની શુક્લપક્ષની પંદર અને એકમથી અમાવસ્યા સુધીની કૃષ્ણપક્ષની પંદર, એમ ત્રીસ દિવસનો એક માસ થાય છે. તિથિઓ અંકોમાં લખાય છે. પૂર્ણિમાં માટે ૧૫ અને અમાવસ્યા માટે ૩૦ લખાય છે. પંદર તિથિના પૂર્ણા, રિક્તા, જયા, ભદ્રા અને નન્દા એમ એના પાંચ વિભાગ છે. ૪, ૯, ૧૪ આ રિક્તા તિથિઓ ગણાય છે. શુભ કાર્ય એમા વર્જ્ય છે. અમાવસ્યાના પિતૃઓ સ્વામી છે.
૨, ૩, ૫, ૭, ૧૦, ૧૧ આ તિથિઓ શુભ કાર્ય માટે ઈષ્ટ છે.

જન્મકુંડળી

સામાન્ય રીતે જ્યોતિષી ફળકથન જન્મકુંડળીના આધારે કરે છે. જન્મકુંડળી એટલે જાતકના જન્મસમયના ગ્રહોનો નકશો એને જન્માક્ષર અથવા જન્મપત્રિકા પણ કહે છે. ભવિષ્યકથનની સચ્ચાઈ અને સચોટતાનો આધાર જન્મકુંડળીની સચ્ચાઈ પર છે જન્મનો સમય જન્મસમયનો સ્પષ્ટ સૂર્ય અને જન્મસ્થળના અક્ષાંશ, રેખાંશ ચોક્કસ હોવાં જરૂરી છે. જન્મકુંડળીના બાર ભાવોમાં રહેલી રશિ અને ગ્રહોની સ્થિતિ, પરસ્પર સંબંધ, દ્રષ્ટિ, બળ ઈત્યાદિના આધારે ચતુર ભવિષ્યવેત્તા ભવિષ્યકથન કરે છે.

તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ ઈત્યાદિ પંચાંગના આધારે જાણી શકાય છે. શુભ મુહૂર્ત માટે પંચાંગ આજકાલ સર્વપ્રિય સાધન રહ્યું છે. ગણેશ દૈવજ્ઞ પંડિતના ગ્રહ લાઘવ ગ્રંથની, પરંપરાગત પંચાંગની રચનામાં સહાય લેવાય છે. આ પરંપરા નિરયન પદ્ધતિ પર અવલંબિત છે, ગ્રિનીચ વેધશાળાના પ્રત્યક્ષ ગણિતના બોટીકલ આત્માનાકના આધારે સાયન પદ્ધતિને પણ આપણાં કેટલાંક પંચાંગોએ ઈષ્ટ ગણી આવકારી છે.

જ્યોતિષ પથ : પ્રારંભ અને પરિચય :

જ્યોતિષશાસ્ત્રની અદભુત સત્યતા એના સૂક્ષ્મ ગણિત અને ફળકથનમાં રહેલી છે. બ્રહ્માંડવ્યાપી મહાકાળના યુગ, સંવત્સર, વર્ષ, અયન, ઋતુ, માસ, પક્ષ, દિવસ, તિથિ, પ્રહર, મુહૂર્ત, ઘડી, પળ, વિપળ, પ્રાણ જેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગ કરી, ક્ષેત્રના આધારે નક્ષત્ર, રાશિ, અંશ, કળા, વિકળા, જેવા ભાગ કરી જ્યોતિષના આચાર્યોએ સતત અવલોકન અને નિરીક્ષણથી, જલયંત્ર, છાયાયંત્ર અને પ્રત્યક્ષ દર્શનથી સિદ્ધાંતોનું પરીક્ષણ કરી, ગ્રહોની સ્થિતિ, ભ્રમણ, અક્ષાંશ, રેખાંશ, ઉદય, અસ્ત, છાયા, નાડી, કરણ, યોગ વગેરેનું સાચું ગણિત આપ્યું છે.

ભારતીય જ્યોતિષશાસ્ત્ર અને ભૃગુસંહિતા

ભારત અનેક આશ્ચર્યોનો દેશ છે. એની સંપત્તિ અને શાસ્ત્રોથી આકર્ષાઈને અનેક વિદેશીઓ ભારતમાં આવે છે. મેઘાવી ઋષિમુનિઓનાં શાસ્ત્રોનો પરિચય થતાં ધન્યતા અનુભવે છે. આવા આશ્ચર્યોમાં ભારતીય જ્યોતિષશાસ્ત્ર સંસારનાં આશ્ચર્યોમાં પણ એક પરમ આશ્ચર્ય છે. આજના વૈજ્ઞાનિક યુગમાં વિદેશી પંડિતોએ જ્યોતિષશાસ્ત્રને બુદ્ધિની કસોટીએ ચઢાવીને, પ્રયોગ અને પરીક્ષણ કરીને, એની સત્યતા અનુભવી છે. એના અદભુત સિદ્ધાંત અને ફલકથન પર પ્રશંસાના પુષ્પો વેર્યા છે.

પિતામહ બ્રહ્માએ સૃષ્ટિના કલ્યાણ માટે એને જોતિષશાસ્ત્રનું વરદાન આપ્યું. સર્વ શાસ્ત્રોના શિરોમણિ જેવું આ શાસ્ત્ર વેદાંગરૂપે સર્વસ્વીકૃત બન્યું. વ્યાસ, વશિષ્ઠ, નારદ, પારાશર, ભૃગુ, ચ્યવન, અંગિરસ, જૈમિની, ગર્ગ, શૌનિક, બૃહસ્પતિ, પરશુરામ, મય, વરાહમિહિર, આર્યભટ્ટ આદિ ઋષિઓએ અને આચાર્યોએ દિવ્ય, અંતરિક્ષ અને ભૌમનું અહોરાત્ર અવલોકન કરી ચિંતન, મનન, નિરીક્ષણ, પરીક્ષણ કરી, જ્યોતિપિંડોની ગતિ અને સ્થિતિના આધારે, પિંડ અને બ્રહ્માંડના સંબંધોના રહસ્યમય સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું. એના આધારે ભૂત, વર્તમાન અને ભાવિના ભેદ ઉકેલ્યા. અગમ્ય અને અગોચર ગણાતું આ જ્યોતિષશાસ્ત્ર લોકાદર લોકપ્રિયતા પામ્યું.

ભારતીય જ્યોતિષના અસંખ્ય ગ્રંથ મહાકાલના પ્રવાહોમાં નષ્ટ થયા છે, છતાં આજ જે સ્થિતિ અને સંખ્યામાં એ ઉપલબ્ધ થાય છે, એ પણ સંસારનું એક પરમ આશ્ચર્ય છે. આનું શ્રેય અકિંચન અવસ્થામાં રહી, ત્યાગમય જીવન ગાળનાર વિધાવ્યાસંગી વિદ્ધનોને છે. રાજ્યાશ્રય અને લોકાશ્રય પામેલી આ વિધાનું કાળના ક્રૂર પ્રવાહ સામે અનેક મરજિવાઓએ જીવનના ભોગે રક્ષણ કર્યુ છે. પ્રાચીન વિધાના પુનરૂત્થાનના આ યુગમાં દિનપ્રતિદિન ભારતીય જ્યોતિષશાસ્ત્રનાં મહાન સત્યો અને મહાગ્રંથો પ્રકાશમાં આવતા જાય છે અને આપણે મેઘાવી આર્ય જ્યોતિષીઓની પ્રતિભાને શતશત વંદન કરીએ છીએ.

ભારતીય જ્યોતિષ શાસ્ત્રના સિદ્ધાંત, સંહિતાને હોરા-એવા ત્રણ પ્રમુખ વિભાગ છે. સિદ્ધાંત ગ્રંથ પણ કહે છે. દિનપ્રતિદિન વ્યવહારમાં ઉપયોગી પંચાગમાંનાં ગ્રહોની ગતિ અને સ્થિતિની ગણના માટે આ ગ્રંથોની રચના થઈ છે. અવલોકન અને અભ્યાસથી અંતર્જ્ઞાન અને આંતરદ્રષ્ટિથી આકાશમાં ભ્રંમણ કરતા જ્યોતિપિંડોની ગતિ અને સ્થિતિનું અદભુત અને પ્રાકૃતિક પ્રભાવનું કથન ભારતીય જ્યોતિષીઓએ કર્યું છે. મુહૂર્તરૂપે આપણા દૈનંદિન વ્યવહારમાં આ જીવંત શાસ્ત્ર વણાઈ ગયું છે. બૃહદ્દસંહિતા, લીલાવતી સિદ્ધાંત શિરોમણી. સૂર્યસંહિતા જેવા ગ્રંથોનો એમાં સમાવેશ થાય છે.

હોરા એ કુંડલીઓનું શાસ્ત્ર છે. આકાશમંડલમાં સ્થિત ગ્રહોની સ્થિતિ, ગતિ, નક્ષત્રો-રાશિઓમાં એવું વિભાજન, એનાં બળાબળ, યોગોસંયોગોના આધારે શુભાશુભ ફલકથન, સંસ્કાર મુહુર્તોનું કથન વગેરે હોરાશાસ્ત્રમાં સમાયેલું છે. બૃહદ પારાશરી હોરાશાસ્ત્ર, બૃહદ જાતક, પારિજાત સારાવલી આદિ ગ્રંથો, જાતકનાં લક્ષણો અને ભાવિકથન માટે ઘણાં જ ઉપયોગી છે.

પરંતુ જ્યોતિષશાસ્ત્રના અભ્યાસીઓ અને સામાન્ય જનતાનું પરમ આકર્ષણ તો સંહિતા ગ્રંથો જ રહ્યા છે. સંહિતા અને નાડીગ્રંથોની ભૂજપત્ર અને તાડપત્ર પર લખાયેલ સેંકડો પોથીયો, પુસ્તકાલયોમાં અને કેટલીક વ્યક્તિઓ પાસે પણ ઉપલબ્ધ છે. સંહિતાઓ જ્યોતિષના સર્વજ્ઞાન સંગ્રહ જેવી છે. આવા લોકપ્રિય અને પ્રચલિત ગ્રંથોમાં કાલક્રમે પરિવર્તન અને પ્રક્ષિપ્ત અંશો પણ જોવા મળે છે. ભૂગુસંહિતા, નારદસંહિતા, રાવણસંહિતા, શુક્રનાડી, નંદીનાડી, ધ્રુવનાડી આદિ ગ્રંથો પૂર્ણરૂપે તો ઉપલબ્ધ નથી, છતાં એમાં આલેખિત જ્યોતિષનાં શાશ્વત સત્યો ઋષિમુનિઓની અદભૂત ક્રાન્ત દ્રષ્ટિનું જ ફળ છે. સંહિતા અને નાડીગ્રંથોમાં કુંડલીઓનાં આધારે વ્યક્તિના પૂર્વજન્મ આ જન્મ અને ભવિષ્યનું અદભુત કથન કરવામાં આવ્યું છે. પ્રત્યેક વ્યક્તિની જન્મકુંડલી પણ પ્રાયઃ સંહિતામાં મળી આવે છે.

આ સંહિતાઓમાં ભૃગુસંહિતા ગ્રંથમણિ છે. સમગ્ર ભારતમાં વિવિધ સ્વરૂપમાં અને ભિન્ન ભિન્ન લિપિઓમાં પ્રાપ્ય એની હસ્તપ્રતો જ એનું સાર્વભૌમત્વ અને જનપ્રિયતા સિદ્ધ કરે છે. જમ્મુની સરકારી લાયબ્રેરીમાંની એની પ્રતમાં ૧,૬૦,૦૦૦ શ્લોકો અને ૨,૩૦૦ કુંડળીઓ છે. પશ્ચિમ જર્મનીમાં લીપઝીક પુસ્તકાલયમાં પણ એની પ્રત છે. આ ઉપરાંત તાંજોર, વારાણસી, વડોદરા, મદ્રાસ, રાજમહેન્દ્રી આદી પુસ્તકાલયોમાં પણ એની હસ્તપ્રતો પ્રાપ્ય છે.

Ambaji Mata, Ambaji

Ambaji Mata, Ambaji

Ambaji Mata, Ambaji

તંબાવટી નગરી મા રૂપાવટી નગરી

માતાજીની આરતી આવે છે કે, તંબાવટી નગરી મા, રૂપાવટી નગરી…અહીં એ જ રૂપાવટી નગરીની વાત છે. વર્ષો પહેલાં રૂપાવટી નગરી તરીકે ઓળખાતા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રૂવેલ ગામે આજે અંબાજી માતાજીનું મંદિર પૌરાણિક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું શોભી રહ્યું છે.

અહીંની લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે કે આ ગામની નજીક રૂપાવટી નગરી હતી. રૂપાવટી નગરીનું નામ સમય જતાં પરિવર્તન થયેલ અને રૂવેલના નામથી ઓળખાવા લાગ્યું.

જે ભાવિક ભક્તો માતાજી ઉપર શ્રદ્ધા રાખે છે તેમના મનોરથ પૂર્ણ થાય છે. રોળિયા અટકના જૈન પરિવારો જેઓ જુદી જુદી જગ્યાએ ભાભર, ભુજ, અમદાવાદ, પાટણ, સુરત, મુંબઇ વગેરે જગ્યાએ રહે છે તેઓ દર વર્ષે વસંત પંચમી, મહા સુદ પાંચના રોજ નિયમિત દર્શનાર્થે આવે છે અને તેમને કુળદેવી તરીકે પૂજે છે અને તેમની બાધા-માનતાઓ અને નૈવેધ, પ્રસાદ વગેરે કરે છે. વસંત પંચમીએ હવન પણ કરવામાં આવે છે અને મોટા પ્રમાણમાં ભાવિક પરિવારો પધારે છે. અંબાજી માતાજીની આરતીમાં આવતા નીચે મુજબના શબ્દો આ વાતની સાક્ષી પૂરે છે.

‘તંબાવટી નગરી મા, રૂપાવટી નગરી, સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા…’ મંદિર આજુબાજુ આવેલા ટેકરાળ વિસ્તારમાં જૂની મોટી ઇંટો, પથ્થર વગેરે અવશેષો ઘણી વખત નીકળે છે.

એક લોકવાયકા મુજબ પહેલાં અહીં પાંચ નગરીઓ હતી. કાકર (કંકાવટી), તેરવાડા (તંબાવટી), રૂવેલ (રૂપાવટી), માંડલા (મંછાવટી) અને ચાંગા (ચંગાવતી) આવા શબ્દો જુદી જુદી અંબાજી માતાજીની આરતીમાં બોલાવવામાં આવે છે. સમય જતાં તે નગરીઓ દટાઇ જતાં તેની બાજુમાં કાકર, તેરવાડા, રૂવેલ, માંડલા, ચાંગા નામથી ગામોનો વસવાટ થયેલ છે.

Modheswari Ma’s Pragtya

The devil by the name of Karnat was erecting havoc in the area of Dharmaranya. The people of the area were fode-up because of Karnat terrorism, particularly. The Brahmin as he used to harass them in their praying. All the Brahmins got together and went to goddess Shri Mata for help and protection from the devil. After listening to problems of Brahmin the goddess got very very angry. She started throwing out fire from her mouth due to her anger from the fire a powerful goddess by name of Matangi (Modheswari) was created by Shree Mata. Matangi had eighteen arms each having a weapon like trident, Kamandal, Shell, club, Pash, dagger etc. Goddess Matangi killed devil Karnat (In another version Shyamala sister of Matangi killed Karnat) It was mahadev trij the day Karnat was killed. Brahmins of Modhera celebrated that day with a feast and accepted modheswari as their Kuldevi. Every year on the thirteen day of Maha Month Modh Brahmins celebrate as Kuldevi’s day.

|| List of celebration days of Modhera ||
1.

The Thirteenth day of Maha is celebrated as day of Goddess Modheswari Ma. For last sixty one years Shri Dasha Vanik Modhs and Shri Visa Vanik Modh go to Modheswari from patan and worship the goddess by chanting navchandi and Havan. They also sing ras garba.

2.

One the fourteenth day of Maha in the temple of Dharmeswar Mahadev people chant raghurudra three times a day.

3.

On the first Saturday Sunday of Phagun about 1200 Modh Chaturvedi Brahmins are coming Modhera for last thirty five years. They pray the goddess by navchandi and heist the flags on the temple. In the temple of Shiva non stop Chant of Om Namah Shivay is chanted. In the night they play garba. They also arrange marriage and thread ceremony.

4.

On the fourteenth and fifteenth day and sixteenth day of Phagun Modh Brahmins and Modh Vaniks come here from Nadiyad. For last fifty five years they come here for two three days. On the day of holi the do Havan with chanting of Navachandi. In the night they play garba and the third day they play with colors and take out the procession of goddess and go to the Surya temple at about 8 o’clock they comeback. Next day after offering their prayers and return to their homes.

5.

They celebrate Chaitra Navaratra with very enthusiasm.

6.

On the eighth day of Chaitra people chant Navchandi.

7.

The Ninth day of Chaitra that is Ramanavmi, next Shiv temple there is a temple of Rama. Ramanavmi is celebrated with enthusiasm.

8.

On fourteenth and fifteenth day of Aashad people walk dawn from patan.

9.

On the last day of Shravan they worship Dharmeswar Mahadev.

10.

In the navaratra of Aaso many people gather at the temple in huge number.

11.

On the eighth day of Aaso in the temple of goddess people chant navachandi.

12.

On the fifteenth day of every month people come here from Ahmedabad, Baroda, Mumbai, Nadiyad and various parts of saurastra etc.

Modhera’s History

As said earlier Modhera was known by various names in different time such as Moherakpur, Dharmaranya, Satya Mandir, Ved Bhuvan. The local people of Modhera are known as Modhera. This is the motherland of Modh Brahmin and Modh Baniyas. It was here only goddess Matangi emerged. Yudhisthir and Lord Ram also visited this town. The famous sun temple also built here. It is at this place Brahmas daughter and wife of Sun Sangnya and king Manu their prayer under the tree of Bakul. Lord shiva also resided here by name of Dharmeswar. It is believed that all th gods used to stay here. Court dancer of Indra, Lokpals and dikpals also stayed here to do the social work. All gods established this place as a pilgrimage. Here there are places known as Shivkup, Dharmavanpi, Bhutnath Mahadev, Mukteswar Mahadev, Dhara tirth, Nag tirth, Indreswar Mahadev, Ganga kup and Suvarna river is coincident very pious.

At this place Yamraj (Dharamraj) started his prayers for one thousand years. Indraraj got scared for his thrown Indrasan and asked one of his apsara to disturb Yamraj in his prayers. She did not succeed. Dharmaraj told Indra that he does not want his Indrasan. But would like to see Lord Shiva. Lord Shiva was pleased with Yamraj and blessed him with a boon. Yamraj ask to Join his name with the place was he began hi his prayers and also asked Lord Shiva to resided there permanently. Lord Shiva named the place as Darmaranya at he himself stayed there as swayambhu by the name of Dharmeshwar.

Lord Brahma, Vishnu and Mahesh created Brahmins who were master in Vedas. So that they can turn Dharmaranya in a centre of veda sanshkriti. The lords asked to Vishwakarma to build houses forts and temples reside for the Brahmins. Brahma, Vishnu and Mahesh created six thousand Brahmins each. They also gave them gotras and gotrasdevi. Brahmin could consented on their work, Brahma created kamdhenu caw and on order of Brahma kamdhenu created 36000 people by digging earth by her nails. Those were known as gobhuja or gobhva. They settled in nearest Modhera so that village known by Gabhu. Brahma gave the responsibility of protection of Dharmaranya to his daughter Shreemata.

The devil by the name of Karnat was erecting havoc in the area of Dharmaranya. The people of the area were fade-up because of Karnat terrorism, particularly. The Brahmin as he used to harass them in their praying. All the Brahmins got together and went to goddess shri Mata for help and protection from the devil. After listening to problems of Brahmin the goddess got very very angry. She started throwing out fire from her mouth due to her anger from the fire a powerful goddess by name of Matangi (Modheswari) was created by Shree Mata. Matangi had eighteen arms each having a weapon like trident, Kamandal, Shell club, Pash dagger etc. Goddess Matangi killed devil Karnat (In another version Shyamala sister of Matangi killed Karnat) It was Mahadev Trij the day Karnat was killed. Brahmins of Modhera celebrated that day with a feast and accepted Modheswari as their Kuldevi. Every year on the thirteen day of Maha Month Modh Brahmins celebrate as Kuldevi’s day.

In the third yuga the reinsertion of Vishnu Lord Ram his wife sita and his brothers came here to offer. Their repentance as Ram had killed devil the raven who was also a Brahmin. When they entered Dharmaranya the speed of their chariots and music went dawn. Even their elephants and horses speed lessened. Ram was surprised to see all these and asked his guru Vashistha the reason. Vashistha said that they have to walk down to this pilgrimage instead of riding a vehicle or animal. Ram agreed to this and all of them started walking. After offering his Prayers to Matangi Ram stayed at the bank of river Suvarna and prayed Rameswar and Kameswar. Ram saw the people of Dharmaranya have migrated to other places and the Brahmins also had left the town.

One day Ram heard a sound of woman’s crying. He sent his people to find out who she is. The lady refused to say anything except for Ram. So Ram went to her, consoled her and asked her problem. She said though you have come here, this town will remain as it is without people. The well were people used to have a holy deep, today pigs are swims are messing up the place. So please reestablish this town and oblige me. Ram agreed to do so and called back all the Brahmins who had left the town. He got houses and temples reconstructed. Ram wanted to donate something more, but the Brahmins said that they cannot accept any donation without permission of Brahma, Vishnu and Mahesh. Ram worshiped Brahma, Vishnu and Mahesh they allowed Brahmins to accept the donation. Ram gave fifty five villages. (According to other legend four hundred) as a donation.

Hanuman also went around and asked Baniyas to resettle in Dharmaranya. Ram constructed many temples there and a beautiful fort surrounding the city. About 1, 25, 000 Baniya settled in the town with blessing of Ram. Ram also asked hanuman to protect the town. So that nobody can disturb by prayers of Brahmins. When Ram revisited the place he performed a Havan there. He created Sitapur and gifted it to Brahmins.

The happiness of Dharmaranya was not long lived. The people of Modhera were in trouble again. King of Kanyakubj Kanoj Aamraj started bothering them. The king had given up his religion and accepted Buddhism. Because of his order even people were forced to change their religion. Aamraj got his daughter Ratnaganga Married to the King of Vallbhi and gave away Dharmaranya as a wedding gift to her. She used to believe in Jain religion. She took away all the rights of Brahmin, though Brahmins tried to prove that the land was gifted by Ram, but nobody was prepared to listen to them. The Brahmins went to king, he insulted them and said if Hanuman is suppose to protect you and your land go out get him here to protect you.

The Brahmins came back to Dharmaranya and decide to go to Rameswar were Hanuman is residing and seek for his help. Few were in two minds they argued that after going there is Hanuman doesn’t meet us then what to do. About fifteen thousand Brahmins were in favor of such smart argument so they were by caste as Chaturvedi. At last they also agreed to go there. Though their twenty and Trivedh’s eleven representatives total thirty one started for Rameswar to meet Hanuman.

They had to suffer a lot during their journey. They had to face cold wave, heat and rain. The arrangement for food and water was inadequate, oven the rest house were not proper, many a days they had to go without food. Because of this twenty representatives were fed up and started walking back. But the Remain representatives with a strong will reached to Rameswar and prayed Hanuman. Hanuman was pleased and met them as a Brahmin. He heard the story of Brahmins and as boon he gave them hair of armpit in two packets and said that when Aamraj will touch this racket everything around him will catch fire, at that time Brahmins should stay away. Aamraj will come to you people asking for forgiveness and when he promises to give dharmaranya back to you, you will give him this second packet, if you sprinkle these hair all around the fire will go off.

Brahmins went to kanyakubj and gave the first packet to the king. Seeing hair in it the king got angry and threw the packet away. Then all there the palace caught fire. King got scared and went to Brahmins for forgiveness and promised to give them back the town. Brahmins gave him the second packet containing the hair of right armpit by which the fire was distinguished. The king made new documents of town and handed over to Brahmins.

The last Rajput king of Gujarat Karndev Vaghela was defeated by the general Afzalkhan of sultan Alaudin Khilji in savant 1356. The Muslims started ruling Gujarat. They started destroying temples and merchant towards Modhera to enquire it. The Modh Brahmins were not only educated but they were brave worriers also. Jyesti Malls Brahmins used to lead in the army. Brahmins and Baniyas were brave under the leadership of Vithaleshwar all the Brahmins got together and fought with Muslims bravely for about six months. The Muslims who had defeated Gujarat were about to face a defeat by Modhs. They agreed to sign a treaty. The Treats said that if people of Modhera give them 5000 gold coins the Muslims will retreat.

On the day of Holi the treaty was signed. The doors of Modhera were opened. Muslims did not abide by the treaty and attacked the town and looted the temple of Modhera and also destroyed the sun temple. The Brahmins immersed the idol of goddess in Dharma Vav so that Muslims can not damage it and people of Modhera migrated to different Places.

After centuries Gayakwad started ruling Baroda. They protected temples from further destructions. But Brahmins and Baniyas of Modhera had already migrated to other places and due to that Modhera did not prosper again.

Sayaji Rao was crowned as king. He made railway traveling easier by laying the railway lines. This emoted Modhs o go to Modhera and offer their prayer at Dharma Vav (The wall) in which they believed that the idol was immersed. The temple was destroyed. So Modhs thought of reconstruction of temple.

The lead was taken by advocate Shri Nathubhai Girdharlal basically hailed from Viramgam, but settled in Patan. He gave up his profession and took a vow that till the temple is reconstruction he will not ware shoes and will not tie a pagadi. A committee far such noble cause was appointed. They went to all the surrounding villages and collected the funds with great labors. Finally in 1962 the reconstruction work started and on the thirteenth day of Maha 1966 it was completed. The idol was place in the temple by Shashtri Hathibhai Harishankar of Jamnagar and Shashtri Ramkrishna Harshjee of Ahmedabad. A dharmashala, Fort, was built. Shri Purshottamdas Thakurdas supported late.Nathubhai very strongly. But unfortunately after their death no good administrative was found. Due to that Late.Bhogilal Saraiya requested the industrialist Shri Ramnlal Lallubhai to take over the administration. He agreed and appointed a new committee with the help of his brother Late.Shri Ratanlal. He generated some fund to construct new rooms for Dharmasala and temple was repaired. Later under the leadership of Shri Chandrakantbhai Jagabhai and Dayashankar Vishvanath Trivedi other jobs for the development of temple were taken up. For the people who visit Modherswari temple there are furnished rooms to stay, there are facility of bathrooms and toilets, a lodge for food and a hall to perform religious rites. There is also adequate facility to store water and one gaushala is also built.

Homage to Late Shri Anantray N. Shah, Mumbai

Late Shri Anantray Narandas Shah, Mumbai

Late Shri Anantray Narandas Shah, Mumbai

ક્વિઝ દ્વારા જાણો કે સંબંધોમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ કેવુંક છે…

શું તમે પ્રિયજનો, સ્વજનો અને મિત્રો સાથેના સંબંધમાં ઉત્સાહ અકબંધ રહે તે રીતે લાગણીની લેણદેણ કરી શકો છો? તમે માત્ર આપતા રહીને ખુશ રહી શકો છો? કે પછી, તમે ફકત લઇ જાણો છો? આ ક્વિઝ દ્વારા જાણો કે સંબંધોમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ કેવુંક છે…

પ્રશ્ન :- તમારા પડોસી કે મિત્ર અઠવાડિયા માટે હોસ્પિટલમાં દાખલ થયા હોય તો તમે —

અ. ગેટ વેલ સૂન કાર્ડ મોકલશો.
બ. ઓછામાં ઓછું એક વાર તો જરૂર મળવા જશો.
ક. એમને મળવા જવાની ઇરછા તો ઘણી વાર કરો છો, પણ ઇરાદો સફળ નથી થઇ શકતો.

પ્રશ્ન : તમે ખરીદી કરવા જાઓ ત્યારે તમારા પ્રિયજનો માટે સરપ્રાઇઝ આપવા ભેટ ખરીદો છો?

અ. હા, હંમેશાં.
બ. ના.
ક. કોઇ કોઇ વાર.

પ્રશ્ન : તમે કારમાં તમારા ઘરે જઇ રહ્યા છો. તમે તમારા પડોસીને વરસાદમાં પલળતાં ઘરે પહોંચવાની ઉતાવળ કરતાં જુઓ છો. એ વખતે તમે —

અ. ગાડી ઊભી રાખી લિફ્ટ આપો છો.
બ. તમે આગળ નીકળી ગયા હોવાને કારણે બારીમાંથી ડોકિયું કરી મીઠું હસીને હાથ હલાવો છો.
ક. અટકી તો જાઓ છો પણ વિચારો છો કે એ પોતાના ભીના કપડાંથી ગાડી ભીની તો નહીં કરે ને?

પ્રશ્ન : ઓફિસમાં તમારા સહકર્મચારીથી ભૂલ થઇ જાય છે ત્યારે –

અ. એને સુધારવામાં મદદ તો કરો છો, પણ બોસને એ વાત ચોક્કસ કહી દો છો કે એ ભૂલ તમારી નહોતી.
બ. તમે મદદ કરવાની તૈયારી બતાવો છો અને બોસને ખબર પડતાં પહેલાં જ એને સુધારી લો છો.
ક. સુધારવાનું કામ એના પર જ છોડી દો છો.

પ્રશ્ન : મદદ કર્યા પછી કોઇ તમારો આભાર માને તો શું તમને ખરાબ લાગે છે?

અ. ના.
બ. કયારેક.
ક. હા, અને તમે ગાંઠ વાળી લો છો કે હવેથી તમે એ વ્યકિતને મદદ નહીં કરો.

પ્રશ્ન : તમને લાગે છે કે કોઇ તમારો ફાયદો ઉઠાવી રહ્યું છે, તો શું તમે એને રોકો છો?

અ. કયારેક, પણ તમને ખરાબ નથી લાગતું.
બ. હા.
ક. ક્યારેય નહીં.

પ્રશ્ન : શું તમને બધા સરખા હોય એવી ટીમમાં કામ કરવાનું ગમે?

અ. હા.
બ. ના, એક બોસ હોવા જરૂરી છે.
ક. હા અને તમે બોસ બનવાનું પસંદ કરશો.

પ્રશ્ન : તમારો જીવનસાથી તમારી સાથે ફિલ્મ જોવા જવા ઇચ્છે છે પણ તમને એ ફિલ્મ પસંદ નથી. એવે વખતે તમે —

અ. એની સાથે આનંદ માણવાની કોશિશ કરો છો અને પછીના અઠવાડિયે આપણે બંને મારી પસંદની ફિલ્મ જોવા જઇશું એવું સૂચન કરો છો.
બ. તમારી મરજીથી એમની સાથે જાઓ છો.
ક. એને બીજી એવી કોઇ ફિલ્મ જોવા રાજી કરી લો છો, જેનો આનંદ તમે બંને ઉઠાવી શકો.

પ્રશ્ન : તમને લાગે છે કે તમે જ હંમેશાં તમારા મિત્રોને ફોન કરો છો, તેઓ તમને ક્યારેય ફોન નથી કરતા. તમે —

અ. એ વિશે નથી વિચારતા અને તમારી આદત પ્રમાણે એમને ફોન કરતા રહો છો.
બ. ફોન કરો છો, પણ આગલી વાર એને ફોન કરવાની તાકીદ કરો છો.
ક. કશું નથી કરતા. તમારું માનવું છે કે જો તેઓ સંપર્કમાં રહેવાની બાબતે જરા પણ કોશિશ નથી કરતાં તો તેઓ તમારી દોસ્તીને લાયક નથી.

પ્રશ્ન : શું તમે તમારી આવકનો એક હિસ્સો દાનમાં આપો છો?

અ. નિયમિત રીતે.
બ. કયારેક – કયારેક.
ક. ક્યારેય નહીં.

પ્રશ્ન : એક મિત્ર તમારે માટે એક પુસ્તક ખરીદી લાવે છે. એને લાગે છે કે તમને એ ગમશે.તમે

અ.લેવામાં ખચકાટ અનુભવો છો કે હવે તમારે પણ એને માટે કોઇ ભેટ ખરીદવી પડશે.
બ. આભાર માનો છો.
ક. માનો છો કે જરૂર આમાં કોઈ ગણતરી છે.

પ્રશ્ન : એક મિત્ર તમારે માટે એક પુસ્તક ખરીદી લાવે છે. એને લાગે છે કે તમને એ ગમશે. તમે

અ. લેવામાં ખચકાટ અનુભવો છો કે હવે તમારે પણ એને માટે કોઇ ભેટ ખરીદવી પડશે.
બ. આભાર માનો છો.
ક. માનો છો કે જરૂર આમાં કોઈ ગણતરી છે.

-૩૦

તમે ફક્ત લેવામાં માનો છો, આપવામાં નહીં. ક્વિઝ પર ફરીથી ઘ્યાન આપો અને જુઓ કે શું તમે બીજા વિકલ્પ પસંદ કરી શકો છો? તમે સામેની વ્યકિતને થોડું પણ આપવાની કોશિશ કરશો તો જિંદગી વધારે હરીભરી બનશે.

૩૫-૭૫

સંબંધોમાં કયારેય લેણદેણની વાત આવે છે તો તમારો વ્યવહાર એકદમ સંતુલિત હોય છે. તમે એવો વિચાર નથી કરતા કે તમને સામેવાળા પાસેથી લેવાનો પૂરેપૂરો હક છે અથવા તો તમે કંઇ આપ્યું છે તો બદલામાં કંઇક તો જરૂર મળવું જોઇએ. ઘણીવાર તમે યોગ્ય કર્યું એ લાગણી જ સૌથી મોટો પુરસ્કાર બની રહે છે.

૮૦-૧૧૦

કોઇ પાસેથી મેળવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે, જેટલું કે તમે કોઇને આપવામાં સક્ષમ હોવ. એવું લાગે છે કે તમે હંમેશાં જ આપતા રહો છો, પણ સામેથી મેળવી શકતા નથી અથવા તો ઇરછતા જ નથી કે બીજા પણ તમને કંઇ આપે. તમારે થોડા બદલાવાની જરૂર છે.

Previous Older Entries